Upcoming Purnima

Upcoming Purnima

જય માં વરદાયિની

દેવો ની પ્રથમ પૂજનીય માં વરદાયિની ના એજ બ્રહ્માજી ના રક્ષણ અર્થે દુર્ગમ દૈત્ય સાથેના યુદ્ધમાં માં વિજયી થતા દુર્ગા નામ થી સમસ્ત દેવલોકે સંબોધન કર્યું અને વરદાયિની નામ પણ બ્રહ્માજી એ જ આપ્યું હતું. આ જ પ્રાચીન નગરી રૂપાવટી ના શ્રી વરદાયિની માં ના મંદિરે ભગવાન શ્રી રામ જી એ આસ્થા પૂર્વક વરદાન પ્રાપ્ત કર્યું અને પાંચ , પાંડવો અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુવર્ણ ની પલ્લી યાત્રા શરૂ થઈ હતી તે આજ દિન સુધી દર વર્ષે અવિરત અચૂક નીકળે જ છે. શ્રી વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાન દ્વારા આજે કલિયુગ માં મન્દિર ગોખ અને કળશ ને સુવર્ણ થી મઢી ને મંદિર ને યાત્રાધામ તરીકે નવપલ્લવિત કર્યું છે. માં વરદાયીની ના કરોડો ભક્તો આસ્થા અને ભક્તિ ભાવથી માં ના ચરણકમલ માં અનુદાન આપી ને અભિષેક કરી .વિશ્વંભરી જગજનની માત શ્રી વરદાયિની માતા સાથે જય જગદંબા.* ની પુકાર અવશ્ય કરે છે.
પોષ પૂર્ણિમા વ્રત

શનિવાર, 03 જાન્યુઆરી 2026

મહા પૂર્ણિમા વ્રત

રવિવાર, 01 ફેબ્રુઆરી 2026

ફાલ્ગુન પૂર્ણિમા વ્રત

મંગળવાર, 03 માર્ચ 2026

ચૈત્ર પૂર્ણિમા વ્રત

ગુરૂવાર, 02 એપ્રિલ 2026

વૈશાખ પૂર્ણિમા વ્રત

શુક્રવાર, 01 મે 2026

જ્યેષ્ઠ પૂર્ણિમા વ્રત

રવિવાર, 31 મે 2026

જેઠ પૂર્ણિમા વ્રત

સોમવાર, 29 જૂન 2026

આષાઢ પૂર્ણિમા વ્રત

બુધવાર, 29 જુલાઈ 2026

શ્રાવણ પૂર્ણિમા વ્રત

શુક્રવાર, 28 ઑગસ્ટ 2026

ભાદ્રપદ પૂર્ણિમા વ્રત

શનિવાર, 26 સપ્ટેમ્બર 2026

અશ્વિન પૂર્ણિમા વ્રત

સોમવાર, 26 ઑક્ટોબર 2026

કાર્તિક પૂર્ણિમા વ્રત

બુધવાર, 05 નવેમ્બર 2025

માર્ગશીર્ષ પૂર્ણિમા વ્રત

ગુરૂવાર, 04 ડિસેમ્બર 2025