Donate Now

Donate Now

જય માં વરદાયિની

દેવોની પ્રથમ પૂજનીય માં વરદાયિનીના એજ બ્રહ્માજી ના રક્ષણ અર્થે દુર્ગમ દૈત્ય સાથેના યુદ્ધમાં માં વિજયી થતા દુર્ગા નામ થી સમસ્ત દેવલોકે સંબોધન કર્યું અને વરદાયિની નામ પણ બ્રહ્માજી એ જ આપ્યું હતું. આ જ પ્રાચીન નગરી રૂપાવટી ના શ્રી વરદાયિની માં ના મંદિરે ભગવાન શ્રી રામ જી એ આસ્થા પૂર્વક વરદાન પ્રાપ્ત કર્યું અને પાંચ , પાંડવો અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુવર્ણ ની પલ્લી યાત્રા શરૂ થઈ હતી તે આજ દિન સુધી દર વર્ષે અવિરત અચૂક નીકળે જ છે. શ્રી વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાન દ્વારા આજે કલિયુગ માં મન્દિર ગોખ અને કળશ ને સુવર્ણ થી મઢી ને મંદિર ને યાત્રાધામ તરીકે નવપલ્લવિત કર્યું છે. માં વરદાયીની ના કરોડો ભક્તો આસ્થા અને ભક્તિ ભાવથી માં ના ચરણકમલ માં અનુદાન આપી ને અભિષેક કરી. વિશ્વંભરી જગજનની માત શ્રી વરદાયિની માતા સાથે જય જગદંબા.* ની પુકાર અવશ્ય કરે છે.

જગતજનની મા વરદાયીની ના એક માત્ર શાસ્ત્રોક્ત પૌરાણિક પુરાવા રૂપ માઇ મંદિર જે ભલે ૫૧ શક્તિપીઠના મુખ્ય સ્થાનક માં સ્થાન પ્રાપ્ય નથી . પણ વિશ્વ માં કરોડો ભક્તો ની આસ્થા અને શ્રદ્ધા થી પ્રિય અને પૂજનીય અને દર્શનીય સ્થાનક મંદિર છે . જ્યાં દરેક શારદીય નવરાત્રી એટલે ગુજરાતીમાં આસો શુદ નવમી એટલે કે નવમા નવરાત્રી ની મધ્યરાત્રી બાદ વરદાયિની માતાજી નો સુપ્રસિધ્ધ પલ્લી માં લાખો મણ શુદ્ધ ઘી નો અભિષેક વરદાયિની માતા જી ની પલ્લી ઉપર લાખો ભાવિક ભક્તો પોતાની શ્રધ્ધા અને માં વરદાયિની ના આશિષ થી કૃત પલ્લવીત થયેલા ભાવિક ભક્તો દર વર્ષે પલ્લી યાત્રા માં અભિષેક કરે છે જ આ યાત્રા અવિરત મહાભારત કાળ ના યુગો પર્યત વરદાયિની માતા ની પલ્લી યાત્રા અચૂક નીકળે જ છે. આ પલ્લી યાત્રા માં કદી કોઈ વિઘ્ન ગ્રહણ આવ્યું નથી નાના મોટા અમુક વખત કોઈએ આ યાત્રા ને રોકવા કે તેની પવિત્ર રીત રસમ ઉપર કોઈએ સવાલ ઉઠવ્યા હોય કે વિરોધ કર્યો હોય તેઓ ને પણ વરદાયિની માતાજી ના ચમત્કારનો એહસાસ થઈ ચૂક્યો છે.

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં કેટલાક મુખ્ય અનુચરણ કર્મ અને તેના સિદ્ધાંત ને સંચાલિત છે . તેમાં પોતાના સામર્થ્ય મુજબ દાન કરવું પણ મહત્વપૂર્ણ કર્મ છે. ધર્મ ગ્રંથો મુજબ દરેક વ્યક્તિએ પોતાની કમાણીનો ન્યૂનતમ 10 ટકા ભાગ જરૂરિયાત સ્થાને દાન અવશ્ય કરવુ જોઈએ.
दानं दमो दया क्षान्ति: सर्वेषां धर्मसाधनम् ॥

અનુદાન ઈશ્વર ની આપના પર ના શુભ આશિષ ને ઈશ્વર ના ધર્મ ના પ્રચાર પ્રસાર માં કે અન્ય કોઈ પણ માર્ગે મહેનત થી કમાયેલ ધન નો ૧૦ દસમો હિસ્સો ધર્મ કે ઈશ્વર ના ચરણ કમલ માં સમર્પિત કરવો જે થી માઁ ના ચરણ કમલમા માઁ ના શુભ આશિષ આપની વંશ વેલા ને શુભ આશિષ થકી રિદ્ધિ સિદ્ધિ અર્પણ કરે છે.

રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિદ્ધિ દે, વંશમાં વૃદ્ધિ દે, બાક્બાની
હૃદયમે જ્ઞાન દે, ચિત્તમે ધ્યાન દે, અભય વરદાન દે, શંભુ રાણી
દુઃખકો દુર કર, સુખ ભરપુર કર, આશ સંપૂર્ણ કર દાસ જાણી
રાજન સો હિત દે, કુટુંબ સોં પ્રીત દે, જગમેં જીત દે, હો માં ભવાની
माँ तेरा ही दिया हुआ यह सब कुछ है
तेरी ही मर्जी से यह अग्नि वायु जल चलित होते है ।
में तो एक पामर मनुष्य हु तेरे चरणों मे मेरा वंदन स्वीकार करो है माँ ।
जय वरदेश्वरी , जय जगदंबा ।

દેવો ની પ્રથમ પૂજનીય વિશ્વમ્ભરી જગજનની શ્રી વરદાયિની માં નવદુર્ગા સ્વરૂપ ને પ્રાગટય કરનાર પ્રથમ દેવી માં ના સુંદર પ્રાચીન મંદિર ની નવરચના નવનિર્માણ માં આપનું યોગદાન અને અનુદાન અર્થે સ્કેન કરો .

દેવો ની પ્રથમ પૂજનીય વિશ્વમ્ભરી જગજનની શ્રી વરદાયિની માં નવદુર્ગા સ્વરૂપ ને પ્રાગટય કરનાર પ્રથમ દેવી માં ના સુંદર પ્રાચીન મંદિર પરિસરની નવરચના નવનિર્માણ અર્થે માં ના ચરણકમલ માં આપનું યોગદાન અને અનુદાન અર્થે સ્કેન કરો .

नवदुर्गा के रूप को प्रकट करने वाली प्रथम देवी विश्वम्भरी जगतजननी श्री वरदायिनी माँ देवो की प्रथम पूजानियमातारानी के सुंदर एवम प्राचीन मंदिर नवरचना नवनिर्माण में योगदान और अनुदान के लिए स्कैन करें।

नवदुर्गा के रूप को प्रकट करने वाली प्रथम देवी विश्वम्भरी जगतजननी श्री वरदायिनी माँ देवो की प्रथम पूजानियमातारानी के सुंदर एवम प्राचीन मंदिर परिसर की नवरचना नवनिर्माण में माँ के चरणकमल में योगदान और अनुदान के लिए स्कैन करें।

Scan for your contribution and donation in maa Charankamal for the renovation of the beautiful ancient temple premises in Sri Vardayini, Maa the first worshiper of the gods, Vishwambhari Jagjanni, who manifested the form of Navadurga in Sri Vardayini. Mata Ji.

ઓનલાઇન દાન આપવા આ QR કોડ સ્કેન કરો