History of Temple

History of Temple

Latest News

જગતજનની મા વરદાયીની ના એક માત્ર શાસ્ત્રોક્ત પૌરાણિક પુરાવા રૂપ માઇ મંદિર જે ભલે ૫૧ શક્તિપીઠના મુખ્ય સ્થાનક માં સ્થાન પ્રાપ્ય નથી. | જ્યાં દરેક શારદીય નવરાત્રી એટલે ગુજરાતીમાં આસો શુદ નવમી એટલે કે નવમા નવરાત્રી ની મધ્યરાત્રી બાદ વરદાયિની માતાજી નો સુપ્રસિધ્ધ પલ્લી માં લાખો મણ શુદ્ધ ઘી નો અભિષેક વરદાયિની માતા જી ની પલ્લી ઉપર લાખો ભાવિક ભક્તો પોતાની શ્રધ્ધા અને માં વરદાયિની ના આશિષ થી કૃત પલ્લવીત થયેલા ભાવિક ભક્તો દર વર્ષે પલ્લી યાત્રા માં અભિષેક કરે છે
Shri Vardayini Mata Yatra Dham
જગતજનની મા વરદાયીની ના એક માત્ર શાસ્ત્રોક્ત પૌરાણિક પુરાવા રૂપ માઇ મંદિર જે ભલે ૫૧ શક્તિપીઠના મુખ્ય સ્થાનક માં સ્થાન પ્રાપ્ય નથી . પણ વિશ્વ માં કરોડો ભક્તો ની આસ્થા અને શ્રદ્ધા થી પ્રિય અને પૂજનીય અને દર્શનીય સ્થાનક મંદિર છે . જ્યાં દરેક શારદીય નવરાત્રી એટલે ગુજરાતીમાં આસો શુદ નવમી એટલે કે નવમા નવરાત્રી ની મધ્યરાત્રી બાદ વરદાયિની માતાજી નો સુપ્રસિધ્ધ પલ્લી માં લાખો મણ શુદ્ધ ઘી નો અભિષેક વરદાયિની માતા જી ની પલ્લી ઉપર લાખો ભાવિક ભક્તો પોતાની શ્રધ્ધા અને માં વરદાયિની ના આશિષ થી કૃત પલ્લવીત થયેલા ભાવિક ભક્તો દર વર્ષે પલ્લી યાત્રા માં અભિષેક કરે છે જ આ યાત્રા અવિરત મહાભારત કાળ ના યુગો પર્યત વરદાયિની માતા ની પલ્લી યાત્રા અચૂક નીકળે જ છે. આ પલ્લી યાત્રા માં કદી કોઈ વિઘ્ન ગ્રહણ આવ્યું નથી નાના મોટા અમુક વખત કોઈએ આ યાત્રા ને રોકવા કે તેની પવિત્ર રીત રસમ ઉપર કોઈએ સવાલ ઉઠવ્યા હોય કે વિરોધ કર્યો હોય તેઓ ને પણ વરદાયિની માતાજી ના ચમત્કારનો એહસાસ થઈ ચૂક્યો છે. જ્યાં દરેક શારદીય નવરાત્રી એટલે ગુજરાતીમાં આસો શુદ નવમી એટલે કે નવમા નવરાત્રી ની મધ્યરાત્રી બાદ વરદાયિની માતાજી નો સુપ્રસિધ્ધ પલ્લી માં લાખો મણ શુદ્ધ ઘી નો અભિષેક વરદાયિની માતા જી ની પલ્લી ઉપર લાખો ભાવિક ભક્તો પોતાની શ્રધ્ધા અને માં વરદાયિની ના આશિષ થી કૃત પલ્લવીત થયેલા ભાવિક ભક્તો દર વર્ષે પલ્લી યાત્રા માં અભિષેક કરે છે જ આ યાત્રા અવિરત મહાભારત કાળ ના યુગો પર્યત વરદાયિની માતા ની પલ્લી યાત્રા અચૂક નીકળે જ છે .

આ પલ્લી યાત્રા માં કદી કોઈ વિઘ્ન ગ્રહણ આવ્યું નથી નાના મોટા અમુક વખત કોઈએ આ યાત્રા ને રોકવા કે તેની પવિત્ર રીત રસમ ઉપર કોઈએ સવાલ ઉઠવ્યા હોય કે વિરોધ કર્યો હોય તેઓ ને પણ વરદાયિની માતાજી ના ચમત્કારનો એહસાસ થઈ ચૂક્યો છે. આથી પૌરાણિક પવિત્ર વરદાયિની માતા નું વિશ્વમાં એક માત્ર મંદિર શ્રી વરદાયિની માતા દેવ સ્થાન સંસ્થાન રૂપાલ ગામ ગાંધીનગર ના ટ્રસ્ટી મંડળ ના પ્રમુખ શ્રી નીતિન ભાઈ પટેલ જી ના અને સમસ્ત ટ્રસ્ટી મંડળ ના સહયોગ થકો વરદાયિની માતાનું પૌરાણિક મંદિર જે છેલ્લે ગુજરાતના યસશ્વિ રાજા પાટણ નરેશ સિધ્ધરાજ જયસિંહ જી દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવેલ તે મંદિર ને સુંદર આકર્ષક અને વિશાળ સભામંડપ અને અને હજ્જારો લોકો ને સરળતા થી દર્શન થઈ શકે તે અર્થે આ મંદિર ના ગર્ભગૃહ અને વીશાળ ઊંચાઈ ધરાવતા પ્રવેશ દ્વાર થકી આજે આ મંદિર નું કરોડો રૂપિયાના ખર્ચથકી બંસી પહાડપુરી ગુલાબી પથ્થર થી સોમપુરા વાસ્તુકલા શૈલી મુજબ મનોહર શિલ્પકલા સભર સુંદર કોતરણી કામ મુજબ મંદિર ના સભા મંડપ ની ગોળાકાર છત માં અપ્સરાઓ પોતાની કલા કૌશલ્ય થકી સંગીત વાદ્યો સાથે નવદુર્ગા અને નવદુર્ગનું દિતીય સ્વરુપ માં બ્રહ્મણી માતા નું જ સ્વરુપ જેની દિતીય નવરાત્રી ની તિથિ મુજબ પૂજા થાય છે.

તે જગતજનની માં વરદાયિની માતા જી નું નિજ પલ્લી મંદિર નવ નિર્મિત થઈ ચૂક્યું છે તેમજ આ મંદિર ના ગર્ભગૃહ ને દરેક દિશાઓ માં પણ નવદુર્ગા સ્વરૂપના દર્શન અતિ મનમોહક થાય અને શિવ મંદિર દર્શન પણ અંદર ના જ સભા મંડપ માં છે. આ વરદાયિની માતાજી નું રૂપાલ સ્થિત મંદિર ને મનોહર સુંદર પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવા માં સરકાર શ્રી નો પણ અથાગ અને અવિરત સહયોગ પ્રાપ્ય બન્યો છે .

What Our Says for Temple